loading
"Health Is Like Money…"
  • 360° solution for healthy living

    FAQ

    નિરોગી ભવ .ઈન વેબ પોર્ટલ ઉપર વિડીયો સિરીઝ માં આપવામાં આવતી માહિતી પ્રમાણે સારવાર કરી શકાય ?

    ના. નિરોગી ભવ .ઈન વેબ પોર્ટલ ઉપર વિડીયો સિરીઝ માં આપવામાં આવતી માહિતી, જે તે વિષય નિષ્ણાત દ્વારા માત્ર જાગૃતિ અને શિક્ષણ અર્થે આપવામાં આવતી પ્રાથમિક માહિતી હોઈ શકે છે. કોઈપણ આરોગ્ય સમસ્યા ની સારવાર માટે જે તે વિષયના નિષ્ણાત મેડિકલ પ્રોફેશનલ ની સલાહ લેવાનો આગ્રહ રાખશો.

    નિરોગી ભવ .ઈન વેબ પોર્ટલ ઉપર કોણ રજીસ્ટ્રેશન કરાવી શકે ?
    નિરોગી ભવ.ઈન ઉપર કોણ સિરીઝ પ્રેઝન્ટ કરી શકે ?
    નિરોગી ભવ.ઈન ઉપર "રહો નિરોગી પ્રોગ્રામ" કોણ ડિઝાઇન કરી શકે ?
    નિરોગી ભવ.ઈન ઉપર કઈ પ્રોડક્ટ્સ લિસ્ટ કરી શકાય ? કેવી રીતે ?
    નિરોગી ભવ.ઈન ઉપર "ઑફર" કોણ પોસ્ટ કરી શકે ?